Uncategorized

દેશ-વિદેશમાં લોકપ્રિય ‘ગીર કેસર’ કેરીની વૈશ્વિક ઓળખ આધુનિક ટેક્નોલોજી અને GI ટેગના સંગમથી મજબૂત બની…

‘કેસર બેલ્ટ’ તરીકે ઓળખાતા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગીર કેસર કેરીનું ઉત્પાદન વધ્યું છે; અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં ગીર કેસરની નિકાસ કરવામાં આવે છે, છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 3000 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ નોંધાઈ છે…

જે નિકાસકાર/ખેડૂતો ફળ અને શાકભાજી નિકાસ કરવા માગતા હોય તેમણે પોતાની વાડી/ખેતરનું અપેડાના Hortinet પોર્ટલ પર ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત; જે અંતર્ગત ફોર્મ (Appendix-A) ભરી જે તે જિલ્લાની બાગાયત કચેરી પર આપવાનું હોય છે, Hortinet પોર્ટલ પર ફાર્મ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા નિ:શુલ્ક છે…

GI ટેગ, આધુનિક નિકાસ સુવિધા અને વૈશ્વિક માગના કારણે ગીર કેસર કેરી આજે માત્ર ફળ નહીં પરંતુ ગુજરાતની કૃષિ સમૃદ્ધિ, ખેડૂતોની મહેનત અને વૈશ્વિક ગુણવત્તાનું પ્રતીક બની છે…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!