હિમતનગર

ભારતીય મજદૂર સંઘ સાબરકાંઠા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી

શીતલ ઠાકર,ગાધીનગર

તારીખ 8/3/2025ના રોજ ભારતીય મજદૂર સંઘ સાબરકાંઠા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી ભરતીય મજદૂર સંઘ ના કર્યાલય ખાતે કરવામા આવી.વિશ્વ મહિલા દિવસની ઉજવણી માં વિશ્વ હિન્દૂ પરિસદ ના પ્રભારી શ્રીમતી ઉર્વસી બેન સોની, ભારતીય મજદૂર સંઘ જિલ્લા મઁત્રી હિમેશ પરમાર, ભારતીય મજદુર સંઘ જિલ્લા પ્રમુખ નરેન્દ્ર સિંહ કુંપાવત, આંગણવાડી મઁત્રી લક્ષ્મીબેન સોલન્કી, આંગણવાડી પ્રમુખ સારિકાબેન ઝાલા, આંગણવાડી કોસાધ્યક્ષ શર્મિંઠા બેન, ગુજરાત પ્રદેશ આશા મહામન્ત્રી તાહેરા બહેન ખનસિયા, મહિલા એડવોકેટ નીલમ બેન થોરી તથા આંગણવાડી કર્મચારી બહેનો અને આશા કર્મચારી બહેનો હાજર રહેલ.
વિશ્વ મહિલા દિવસની ઉજવણી ના ભાગ રૂપે મહિલાઓનું સન્માન કરવામાં આવેલા તથા મહિલા જાગૃતિ વિશે ચર્ચા કરવામાં આવેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!