ઇડર
ઇડર શહેરમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલના વિરોધમાં જમણા હાથે કાળી પટ્ટી બાંધીને મૌન અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન

અયાન શેખ,ઇડર
ઇડર શહેરમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલના વિરોધમાં જમણા હાથે કાળી પટ્ટી બાંધીને મૌન અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું



