ઇડર
ઈડરના સુરપુરમાં મતદાન બુથ પર હોમગાર્ડ જવાન ડીહાઈડ્રેડ થયો

બપોરના અરસામાં ગરમીનો પ્રકોપ વધુ હોવાને લઈ હોમગાર્ડ જવાનની અર્ધ બેભાન અવસ્થા થઈ હોમગાર્ડ જવાન ઢળી પડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો સ્થાનિક પોલીસ દ્વારા ૧૦૮ બોલાવી હોમગાર્ડ જવાનને સારવારઅર્થે ખસેડાયો





