હિમતનગર
હિંમતનગર શહેરમાં સ્કૂલના બાળકોએ ધુળેટી પર્વની આનંદમય ઉજવણી કરી

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર શહેરમાં સ્કૂલના બાળકોએ ધુળેટી પર્વની આનંદમય ઉજવણી કરી સ્કૂલ પૂર્ણ થયા બાદ બાળકો રંગો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરવા માટે એકત્ર થયા એકબીજાને રંગો લગાવીને અને ખુશીઓ વહેંચીને પર્વની ઉજવણી કરવામાં આવીઆવતી કાલે ધુળેટી પર્વ હોવાથી આજે જ બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો બાળકોએ રંગો લગાવીને અને રમતાં-ગમતામાં મજા માણી હતી





