ઇડર
ઈડરમાંથી સામે આવ્યો આશ્ચર્ય જનક કિસ્સો

શીતલ ઠાકર,ગાધીનગર
ઈડરમાંથી સામે આવ્યો આશ્ચર્ય જનક કિસ્સો ઇડરના લાલોડામાં હડકાયા શ્વાને ભેંસને ભર્યું બચકું ભેંસમાં પણ હડકવાના લક્ષણો જોવા મળ્યા અને પછી તેનું મોત થયું ભેંસ નું દૂધ પીનારા લોકો પહોંચ્યા રસી લેવા ભેંસ ને હડકવા લાગ્યો અને દૂધ પીનારા પહોચ્યા સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં ૧૫ કરતાં વધુ લોકોએ હડકવાના ઇન્જેક્શન લેવા પડ્યા ગામમાં જે લોકો તે ભેંસનું દૂધ પીતા હતા, તેઓમાં ભય ફેલાયો ડોક્ટરોએ તેમને હડકવાના ઇન્જેક્શન આપીને સારવાર શરૂ કરી





